તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી | અમરેલીજિલ્લા શિક્ષણઅધિકારી કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે ઘનશ્યામભાઇ એમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી | અમરેલીજિલ્લા શિક્ષણઅધિકારી કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે ઘનશ્યામભાઇ એમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અમરેલીજિલ્લા શિક્ષણઅધિકારી કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે ઘનશ્યામભાઇ એમ સોલંકીની નિકણુંક થતાં અમરેલી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘે સોલંકીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. સોલંકી શિક્ષણ સેવા વર્ગ 2માં જીપીએસસી પાસ કરી સીધી ભરતીમાં પસંદગી પામી અમરેલીમાં જિલ્લાના ઇઆઇ તરીકે હાજર થયા છે. તેમને જિલ્લા પ્રમેખ તુલસીભાઇ મકવાણા, ઉપપ્રમુખ સવંટ, રાવળ, પરમાર તથા દેવમુરારીએ સન્માન કર્યું હતું.

અમરેલીમાં જિલ્લા શિક્ષણ નિરીક્ષક તરીકે સોલંકીની નિમણુંક કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો