તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી | રાજ્યપરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષામાં અમરેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી | રાજ્યપરીક્ષા બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાયેલી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષામાં અમરેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | રાજ્યપરીક્ષા બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાયેલી પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષામાં અમરેલી જિલ્લાનાં કુલ 413 વિદ્યાર્થીમાંથી 12 વિદ્યાર્થીઓ પસંદ થયેલા છે. જેમાં મોટા દેવળીયાની વિવેકાનંદ વિદ્યાસંકુલની ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાવલીયા યાન્સીની પસંદગી થતા શાળા પરિવાર તેમજ સ્ટાફગણ ગૌરવની લાગણી અનુભવે છે. ઉપરાંત અમેરલી જિલ્લાનાં 771 વિદ્યાર્થીમાંથી 26 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે. જેમાંથી મોટા દેવળીયા વિવેકાનંદ વિદ્યા સંકુલનાં બે વિદ્યાર્થીઓ પાનશેરીયા વૃતિ અને ભાલાળા કેવિન પસંદગ થતા શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.

અમરેલી િજલ્લાનાં મોટા દેવળીયાની વિવેકાનંદ વિદ્યાલયનું ગૌરવ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો