તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી | અમરેલીનાકેરીયાનાગસમાંથી જગદિશ જેઠા જેઠવા પાસેથી લી.2 રૂ.60 નો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી | અમરેલીનાકેરીયાનાગસમાંથી જગદિશ જેઠા જેઠવા પાસેથી લી.2 રૂ.60 નો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અમરેલીનાકેરીયાનાગસમાંથી જગદિશ જેઠા જેઠવા પાસેથી લી.2 રૂ.60 નો દેશીદારૂ, ખાંભાના ભાણીયામાંથી વિક્રમ ગોવિંદ ચૌહાણ પાસેથી લી.10 રૂ.310 નો દેશીદારૂ પોલીસે પકડી પાડ્યો હતો. અને સરંભડામાંથી પીધેલ હાલતમાં લથડીયા ખાતો દલસુખ ઉર્ફે કુતી છેલશંકર રાવળને પોલીસે પકડીને ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

કેરીયાનાગસ, ભાણીયામાથી દેશીદારૂ સાથે બેની ધરપકડ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો