તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક કાપણી અખતરાની કામગીરી કરવામાં આવશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત

પ્રધાનમંત્રીફસલ વિમા યોજના અંતર્ગત રાજયમાં વર્ષ-૨૦૧૬/૧૭ માટે રવી ઉનાળુ સીઝન માટે ગોઠવવાના થતા પાક કાપણી અખતરા માટે માનદ વેતનના ધોરણે પાક કાપણી અખતરાની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત સફળ અખતરા દીઠ એક વખત ડેટા યુઝેસ પેટે રૂ.૫૦ ચૂકવવામાં આવશે. રસ ધરાવતી અને લાયકાત ધરાવતી વ્યક્તિઓએ જરૂરી લાયકાતના આધાર પુરાવા સાથે જિલ્લા ખેતીવાડી કચેરી, જિલ્લા ખેતીવાડી અધિકારી, અતુલ બુક સ્ટોર્સની સામે, જિલ્લા પંચાયત-અમરેલી અથવા નાયબ ખેતી નિયામકની કચેરી, બહુમાળી ભવન, ત્રીજો માળ, અથવા મદદનીશ ખેતી નિયામક પેટા વિભાગ કચેરી-અમરેલીનો કચેરી સમય દરમિયાન વહેલા તે પહેલાના ધોરણે તાત્કાલિક દિવસ-૭માં સંપર્ક કરવા, જિલ્લા ખેતીવાડી અધિકારી-અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો