તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેડાણમાંથી જુગાર રમતા ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેડાણમાંથીઆજે જાહેરમાં જુગાર રમતા પોલીસે રેઇડ દરમ્યાન સબુબેન સલીમભાઇ સીપાઇ નામની મહિલા સહિત કાળુ જાદવ ગરણી અને ભરત મંગા બાબરીયા નામના બે શખ્સો કુંડાળુ વળીને તીનપત્તી હારજીતનો જુગર રમતા હતા.

તે દરમ્યાન ખાંભા પોલિસ સ્ટેશનના એ.એસ.આઇ એમ.ટી ચુડાસમાંએ એક મહિલા અને બે શખ્સો પાસેથી રોકડ રૂ.12 હજારનો મુદામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો