અમરેલીમાં ભૂર્ગભ ગટરના કામ બાદ ઠેરઠેર માર્ગોનુ ખોદકામ કરાયું છે.

અમરેલીમાં ભૂર્ગભ ગટરના કામ બાદ ઠેરઠેર માર્ગોનુ ખોદકામ કરાયું છે. જેના કારણે પાછલા ઘણા સમયથી શહેરમા ધુળનુ...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 02:10 AM
Amreli News - latest amreli news 021005
અમરેલીમાં ભૂર્ગભ ગટરના કામ બાદ ઠેરઠેર માર્ગોનુ ખોદકામ કરાયું છે. જેના કારણે પાછલા ઘણા સમયથી શહેરમા ધુળનુ સામ્રાજય ફેલાયું છે. આખો દિવસ ધુળ ઉડવાથી લોકોનુ આરોગ્ય જોખમાઇ રહ્યું છે. તંત્ર એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યું છે. શહેરમા આખો દિવસ જાણે મીની વાવાઝોડુ ચાલી રહ્યું હોય તેવો લોકોને અહેસાસ થઇ રહ્યો છે. સાંજના સુમારે તો એટલી હદે ધુળ ઉડે છે કે થોડે અંતરે કશું દેખાતુ પણ નથી.અમરેલીના હરિરોડ, બસ સ્ટેન્ડ રોડ, સ્ટેશન રોડ, રાજકમલ ચોક,લાઠી રોડ, માર્કેટીંગયાર્ડ રોડ સહિતના રોડ પર ગુજરાત અર્બન ડેવલોપન દ્વારા ભૂર્ગભ ગટરની કામગીરી કરવામાં આવી છે. તસ્વીર- જયેશ લીંબાણી

X
Amreli News - latest amreli news 021005
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App