કામગીરી બાદ લેવલીંગ કરાતુ જ નથી : નિરવભાઇ

કામગીરી બાદ લેવલીંગ કરાતુ જ નથી : નિરવભાઇ અમરેલીના હરિરોડ પર આવેલા ઈલેક્ટ્રીકની દુકાનના માલિક નિરવભાઈએ...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 02:10 AM
Amreli News - latest amreli news 021002
કામગીરી બાદ લેવલીંગ કરાતુ જ નથી : નિરવભાઇ

અમરેલીના હરિરોડ પર આવેલા ઈલેક્ટ્રીકની દુકાનના માલિક નિરવભાઈએ જણાવ્યું હતું કે ભૂર્ગભ ગટરની કામગીરી બાદ રોડનું લેવલીંગ કરવામાં જ નથી આવ્યું. જેના પગલે ધૂળ જ જોવા મળે છે. આ રોડ પર પાણીની પાઈપ લાઈન તુટવાથી દરરોજ આ બજારમાં પાણી જ જોવા મળી રહ્યું છે. અહીયા ટ્રાફિકની બહુ સમસ્યા જોવા મળે છે. અહી કોઈ ટ્રાફિક પોલિસ પણ આવતી નથી.

X
Amreli News - latest amreli news 021002
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App