તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાતળા ગામે જમીનમા ખોદકામ કરી ગાળો દીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારીનાં પાતળા ગામે યુવકની પરવાનગી વગર જ જમીન ખોદીને બગાડી નાંખવાની ઘટના બની હતી.

આ અંગેની પ્રાપ્ત વિગત અુસાર ધારી તાબાના પાતળા ગામની સીમમા નીરજભાઇ જીવણભાઇ કાબરીયા (ઉ.વ.44) નામના યુવકની જમીનમા તખુ મધુ દરબાર અને તેના બે ભત્રીજાએ જેસીબીથી ખોદકામ કરી જમીન બગાડી ગાળો આપી હતી.આ બારામા તેમણે ધારી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...