અમરેલીમાં સ્વામી વિવેકાનંદ હિલ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:06 AM IST
Amreli News - latest amreli news 020646
જિલ્લાની સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયમો માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અમરેલીથી મેળવવાના રહેશે. જેમાં શાળાના આચાર્યના સંમતિ પત્ર સાથે શાળાની એન્ટ્રી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 11 ડિસેમ્બરના રોજ સવારના 10:30 થી સાંજના 6 વાગ્યા સુધીમાં કરવાની રહેશે. 31 ડિસેમ્બર 2018ના રોજ 19 વર્ષ પૂર્ણ ન થતાં હોય તેવા ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.

X
Amreli News - latest amreli news 020646
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી