તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીકીયાળી નજીક કારે એકને હડફેટે લેતા ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભાનાવાંકીયામાં ગામમાં રહેતા મુકેશભાઇ દાફડાના ભાઇ ગત તા.5ના રોજ પોતાનુ મોટરસાયકલ લઇને જઇ રહ્યા હતા. દરમ્યાન જીકીયાળી ગામ પાસે ફોરવ્હીલ ગાડી નં.જી.જે.01.કે.બી.6855ના ચાલકે પુર ઝડપે અને બેફીકરાભરી રીતે ચલાવીને મુકેશભાઇના ભાઇની મોટરસાયકલ સાથે ભટકાવીને ઇજા કરી હતી. આથી મુકેશભાઇએ ફોરવ્હીલ ચાલક સામે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...