તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી બે દિવસમા અમુક સ્થળોએ ગાજવીજ

હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી બે દિવસમા અમુક સ્થળોએ ગાજવીજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી બે દિવસમા અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હોય અમરેલી જિલ્લામા કન્ટીજન્સી એકશન પ્લાન મુજબ સાવચેતીના પગલા લેવા અને લાયઝન અધિકારીઓએ જિલ્લા કંટ્રોલરૂમ સાથે સંપર્કમા રહી તાલુકાનો કંટ્રોલરૂમ ચાલુ રાખી અધિકારીઓને હેડકવાર્ટરમા હાજર રહેવા સુચના આપવામા આવી છે. તસ્વીર-જયેશ લીંબાણી, દર્શન ઠાકર, રાજુ બસીયા, કે.ડી.વરૂ, અરૂણ વેગડા

અન્ય સમાચારો પણ છે...