• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી અખાડા પાસે આવેલ ચાઇલ્ડ કેર ખાતે આજે જનાષ્ટમી નિમીતે

અમરેલી અખાડા પાસે આવેલ ચાઇલ્ડ કેર ખાતે આજે જનાષ્ટમી નિમીતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી અખાડા પાસે આવેલ ચાઇલ્ડ કેર ખાતે આજે જનાષ્ટમી નિમીતે રાધા ક્રીષ્ન ડ્રેસ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કાનાનું પાત્ર પવિત્ર અમીતભાઇ પરમાર અને રાધાનું પાત્ર પ્રાંજલ્ય કપીલભાઇ બગડાએ અભિનય કર્યુ હતુ. બન્ને પાત્રોને જોઇને ઉપસ્થિત સૌ કોઇ મંત્રમુગ્ધ બન્યા હતા અને બાળ અભિનયની સરાહના કરી પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...