• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી | લોકોમાં સ્વચ્છતાને લઈને જાગૃતિ આવે તે હેતુથી અમરેલી

અમરેલી | લોકોમાં સ્વચ્છતાને લઈને જાગૃતિ આવે તે હેતુથી અમરેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | લોકોમાં સ્વચ્છતાને લઈને જાગૃતિ આવે તે હેતુથી અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓને સાથે રાખીને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખ્યો હતા.અમરેલી શહેરની ગૌરવવંતી સામાજિક સંસ્થા લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલે અદભૂત સહભાગીદારી નોંધાવી હતી. આ કલબના સદસ્યોએ આ સ્વચ્છતા અભિયાનમાં સાફ-સફાઈ કરવામાં મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલને સ્વચ્છતા અભિયાન માટે લાયન્સ ઈન્ટરનેશનલ તરફથી એવોર્ડ પણ મળ્યો છે. તસ્વીર- જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...