Home » Saurashtra » Latest News » Amreli » Amreli - પોલીસની પ્રાથમિક પુછપરછમા એવી વિગત ખુલી હતી કે જેનુ અપહરણ

પોલીસની પ્રાથમિક પુછપરછમા એવી વિગત ખુલી હતી કે જેનુ અપહરણ

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 02:02 AM

Amreli News - પોલીસની પ્રાથમિક પુછપરછમા એવી વિગત ખુલી હતી કે જેનુ અપહરણ કરાયુ હતુ તે દિનેશ પરિણિત છે. અમરેલીના માણેકપરામા...

  • Amreli - પોલીસની પ્રાથમિક પુછપરછમા એવી વિગત ખુલી હતી કે જેનુ અપહરણ
    પોલીસની પ્રાથમિક પુછપરછમા એવી વિગત ખુલી હતી કે જેનુ અપહરણ કરાયુ હતુ તે દિનેશ પરિણિત છે. અમરેલીના માણેકપરામા રહેતા મનુભાઇ ધોકીયાની પુત્રી એકતા સાથે પાંચેક વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. જો કે યુવતીને મેસેજ કરવાના મુદે તેના સગાઓએ ચર્ચા કરવા માટે આ યુવક અને તેના ત્રણ મિત્રોને ફોન કરી માર્કેટીંગયાર્ડ પાસે બોલાવ્યા હતા. અને અહીથી તેનુ અપહરણ કર્યુ હતુ. તસ્વીર- ભાસ્કર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ