• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - જમીન દફતરની કચેરી દ્વારા એડજ્યુડીકેશન કાર્યક્રમ યોજાશે

જમીન દફતરની કચેરી દ્વારા એડજ્યુડીકેશન કાર્યક્રમ યોજાશે

અમરેલી| રીસર્વે અંતર્ગત માપણી સામે આવેલ વાંધા નિકાલ માટે જિલ્લા જમીન દફતર ની કચેરી દ્વારા એડજ્યુડીકેશન...

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:01 AM
Amreli - જમીન દફતરની કચેરી દ્વારા એડજ્યુડીકેશન કાર્યક્રમ યોજાશે
અમરેલી| રીસર્વે અંતર્ગત માપણી સામે આવેલ વાંધા નિકાલ માટે જિલ્લા જમીન દફતર ની કચેરી દ્વારા એડજ્યુડીકેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલુકાના ગામોમાં ગામ પંચાયત ખાતે સવારે 11 કલાકે આ કાર્યક્રમ યોજાશે. જેમાં સપ્ટેમ્બર માસમાં 19 થી 20 પીઠવાજાળ,24 થી 25 માલવણ, બાબરા તાલુકામાં 26 થી 27 ઈસાપર, 28 થી 29 રાયપર, ઓકટોબર મહિનામાં 3 થી4 કુંકાવાવ વડીયા અને નાજાપુર, 5 થી 6 સાવરકુંડલા જુના સાવર, 8 થી 9 ધારી ચાંચઇ 10 થી 11 રાજુલા ચાંચ, 12 થી 15 ધારાનાનેસ ગામ ખાતે કાર્યક્રમ યોજાશે.

X
Amreli - જમીન દફતરની કચેરી દ્વારા એડજ્યુડીકેશન કાર્યક્રમ યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App