તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli બાબરામાંથી 4 ટન રેતી ચોરી જતું ટ્રેક્ટર ઝબ્બે

બાબરામાંથી 4 ટન રેતી ચોરી જતું ટ્રેક્ટર ઝબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા પોલીસ અમરાપર વાંડલિયા રોડ પર પેટ્રોલિંગમાં હતી ત્યારે બાબરામાં પેટ્રોલ પંપ પાસે રહેતો દિનેશ અમરશી ભીલ નામનો શખ્સ ટ્રેક્ટરમાં ગેરકાયદે રોયલ્ટી ભર્યા વગરની રેતી ભરીને નીકળતા પોલીસે તેની ધરપકડ કરી ટ્રેક્ટર કબજે લીધુ હતું. અમરેલી જિલ્લામાં રોજેરોજ મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...