જાફરાબાદમાં પડી જતા યુવકનંુ મોત નિપજ્યું

જાફરાબાદમા રહેતા જાદવભાઇ ભીમાભાઇ બારૈયા (ઉ.વ.40) તા. 4/8ના રોજ અગિયારેક વાગ્યે દરિયાકાંઠે નાની રાઇના ભાઠોડે મચ્છી...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:01 AM
Amreli - જાફરાબાદમાં પડી જતા યુવકનંુ મોત નિપજ્યું
જાફરાબાદમા રહેતા જાદવભાઇ ભીમાભાઇ બારૈયા (ઉ.વ.40) તા. 4/8ના રોજ અગિયારેક વાગ્યે દરિયાકાંઠે નાની રાઇના ભાઠોડે મચ્છી પકડવા ગયા હતા. આ દરમિયાન તેનો પગ લપસી જતા માથાના ભાગે ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. આ અંગે મૃતકના પુત્ર વિરલભાઇએ પોલીસ મથકમા જાણ કરી હતી.

X
Amreli - જાફરાબાદમાં પડી જતા યુવકનંુ મોત નિપજ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App