• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - અમરેલી જિલ્લામાં એસજીવીપી ગુરૂકુલનાં સંતોની સ્વચ્છતા ઝુંબેશ

અમરેલી જિલ્લામાં એસજીવીપી ગુરૂકુલનાં સંતોની સ્વચ્છતા ઝુંબેશ

અમરેલી જિલ્લાનાં ગામોમાં એસજીવીપી ગુરૂકુલનાં સંતો દ્વારા સ્વચ્છતા અભિયાન સાથે વ્યસનમુકિત ઝુંબેશ હાથ ધરાઇ છે....

DivyaBhaskar News Network | Updated - Sep 13, 2018, 02:01 AM
Amreli - અમરેલી જિલ્લામાં એસજીવીપી ગુરૂકુલનાં સંતોની સ્વચ્છતા ઝુંબેશ
અમરેલી જિલ્લાનાં ગામોમાં એસજીવીપી ગુરૂકુલનાં સંતો દ્વારા સ્વચ્છતા અભિયાન સાથે વ્યસનમુકિત ઝુંબેશ હાથ ધરાઇ છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો પણ જોડાયાં હતાં. આ ઝુંબેશમાં જોડાયેલા કાર્યકરો અને ભકતોને તા.20 સપ્ટે.નાં સવારે 9 થી 12 ઊના દ્રોણેશ્વર ગુરૂકુલ ખાતે જળઝીલણી મહોત્સવમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

X
Amreli - અમરેલી જિલ્લામાં એસજીવીપી ગુરૂકુલનાં સંતોની સ્વચ્છતા ઝુંબેશ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App