• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - પાટીદારોના ગઢ ગણાતા અમરેલી જીલ્લામાંથી હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને જબ્બર

પાટીદારોના ગઢ ગણાતા અમરેલી જીલ્લામાંથી હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને જબ્બર

પાટીદારોના ગઢ ગણાતા અમરેલી જીલ્લામાંથી હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને જબ્બર સમર્થન મળી રહ્યુ છે ત્યારે અમરેલી...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 02:01 AM
Amreli - પાટીદારોના ગઢ ગણાતા અમરેલી જીલ્લામાંથી હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને જબ્બર
પાટીદારોના ગઢ ગણાતા અમરેલી જીલ્લામાંથી હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને જબ્બર સમર્થન મળી રહ્યુ છે ત્યારે અમરેલી જીલ્લાના ચાર કોંગ્રેસી ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મર, પ્રતાપભાઇ દુધાત, જે.વી. કાકડીયા અને અંબરીશભાઇ ડેર દ્વારા અમરેલીના રાજકમલ ચોકમાં હાર્દિક પટેલના સમર્થનમાં 24 કલાકના ઉપવાસ કરવામાં આવ્યા હતાં. હાર્દિક પટેલની માંગણીઓ સરકાર માને તેવી માંગ સાથે ગઇકાલ બપોરથી આજે બપોર સુધી આ ધારાસભ્યોએ ઉપવાસ કર્યા હતાં. જીલ્લા અને તાલુકા પંચાયતના 11 કાર્યકરોએ પણ સાથે ઉપવાસ કર્યા હતાં.

X
Amreli - પાટીદારોના ગઢ ગણાતા અમરેલી જીલ્લામાંથી હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને જબ્બર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App