• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - બાબરાનાં વાવડીમાં રહેતા નિલેશભાઇ વજુભા ગમારાના બંધ રહેણાંકમા તસ્કરો

બાબરાનાં વાવડીમાં રહેતા નિલેશભાઇ વજુભા ગમારાના બંધ રહેણાંકમા તસ્કરો

બાબરાનાં વાવડીમાં રહેતા નિલેશભાઇ વજુભા ગમારાના બંધ રહેણાંકમા તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ તાળા તોડી ઘરમા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:01 AM
Amreli - બાબરાનાં વાવડીમાં રહેતા નિલેશભાઇ વજુભા ગમારાના બંધ રહેણાંકમા તસ્કરો

બાબરાનાં વાવડીમાં રહેતા નિલેશભાઇ વજુભા ગમારાના બંધ રહેણાંકમા તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ તાળા તોડી ઘરમા પ્રવેશી કબાટમા રાખેલ રોકડ રૂા. 3500 તેમજ એક મોબાઇલ મળી કુલ રૂા. 5 હજારનો મુદ્દામાલ ઉઠાવી લઇ ગયા હતા. ચોરીની ઘટના અંગે નિલેશભાઇને જાણ થતા તેમણે આ બારામા બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
Amreli - બાબરાનાં વાવડીમાં રહેતા નિલેશભાઇ વજુભા ગમારાના બંધ રહેણાંકમા તસ્કરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App