તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli પોલીસે લાઠીના સરકારી પીપળવા ગામે જાહેરમા જુગાર રમી રહેલા

પોલીસે લાઠીના સરકારી પીપળવા ગામે જાહેરમા જુગાર રમી રહેલા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસે લાઠીના સરકારી પીપળવા ગામે જાહેરમા જુગાર રમી રહેલા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે અહીથી કુલ રૂપિયા 10 હજારની મતા કબજે લીધી હતી.

પોલીસે જુગારની બાતમીના આધારે પીપળવા ગામે જાહેરમા જુગાર રમી રહેલા લાલજી ધીરૂભાઇ કટારીયા, સુરેશ બટુકભાઇ ડાભી, કૌશિક કાંતીભાઇ ચૌહાણ, ઘનશ્યામ કાનજીભાઇ પટેલ નામના શખ્સોને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 10370ની મતા કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...