તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરહદોની ઓળખ માટે પ્રવાસ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તેમજ રાજ્ય યુવક બોર્ડના સંયુકત ઉપક્રમે કચ્છ બનાસકાંઠા જિલ્લાની સરહદી સ્થળોના સાહસિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યના 200 યુવક યુવતીઓ પસંદગી કરવામાં આવશે. આ પ્રવાસ દરમિયાન તમામ સુવિધા આપવામાં આવશે. આ પ્રવાસમાં ભાગ લેનાર 15 થી 35 વર્ષના યુવક યુવતીઓએ 31મી સુધી ઓનલાઈ અરજી કરવાની રહે છે.

અન્ય સમાચારો પણ છે...