Home » Saurashtra » Latest News » Amreli » Amreli - લીલીયામાં રેતી ચોરીમાં રમેશભાઇ સીસારા ફરિયાદી

લીલીયામાં રેતી ચોરીમાં રમેશભાઇ સીસારા ફરિયાદી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:01 AM

Amreli News - લીલીયાના આંબા ગામની શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતા સાગર તુલસી ડાભીને ટ્રેકટર સાથે ઝડપી લીધો હતો. પોલીસે અહીથી...

  • Amreli - લીલીયામાં રેતી ચોરીમાં રમેશભાઇ સીસારા ફરિયાદી
    લીલીયાના આંબા ગામની શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતા સાગર તુલસી ડાભીને ટ્રેકટર સાથે ઝડપી લીધો હતો. પોલીસે અહીથી ત્રણ ટન રેતી અને ટ્રેકટર મળી કુલ રૂા. 1.76 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આમ પોલીસે બે સ્થળેથી કુલ રૂા. 4.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેતી ચોરી કરનાર સામે કોન્સટેબલ રમેશભાઇ કાળાભાઇ સીસારાએ ફરિયાદ નોંધાવી હતી. જો કે શરતચૂકથી શનિવારે રમેશભાઇનું નામ આરોપીમાં લખાઇ ગયું હતું પરંતુ તે ખરેખર ફરિયાદી છે અને સાગર ડાભી આરોપી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ