• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - વડેરા ગામની શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

વડેરા ગામની શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

અમરેલી| અમરેલીના વડેરા ગામે આવેલ જનતા વિદ્યાલય ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામા આવી હતી. અહી શાળાના આચાર્ય...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 02:01 AM
Amreli - વડેરા ગામની શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
અમરેલી| અમરેલીના વડેરા ગામે આવેલ જનતા વિદ્યાલય ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામા આવી હતી. અહી શાળાના આચાર્ય મુકુંદભાઇ મહેતા, શિક્ષક પંકજભાઇ દેવમુરારી, નિલેશભાઇ મહેતા, ધર્મેશભાઇ પંડયાએ પ્રાસંગિક પ્રવર્ચન કર્યુ હતુ. અહી આચાર્યથી લઇ સેવક સુધીની વિદ્યાર્થીઓએ ભુમિકા ભજવી હતી. શાળા તરફથી બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.

X
Amreli - વડેરા ગામની શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App