• Home
 • Saurashtra
 • Latest News
 • Amreli
 • Amreli - પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ

પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ

DivyaBhaskar News Network

Oct 21, 2018, 02:01 AM IST
Amreli - પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ
અમરેલી|અમરેલીમા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રિની ઉજવણી કરાઈ હતી. અહી ચીફ ગેસ્ટ તરીકે ભરતભાઇ રાવલ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર એન્ડ બી અમરેલી, જજ તરીકે રીટાબેન કાનાબાર અને નીકુબેન પંડયા હાજર રહ્યા હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઉજવણીમા ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રિન્સીપાલ પદ્મિનીબેન નાયડુના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.તસ્વીર- ભાસ્કર

X
Amreli - પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી