Home » Saurashtra » Latest News » Amreli » Amreli - અમરેલી | થોડા સમય પહેલા અમરેલીના કલાકારો દ્વારા ફ્રેન્ડશીપ પર

અમરેલી | થોડા સમય પહેલા અમરેલીના કલાકારો દ્વારા ફ્રેન્ડશીપ પર

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:00 AM

Amreli News - અમરેલી | થોડા સમય પહેલા અમરેલીના કલાકારો દ્વારા ફ્રેન્ડશીપ પર શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી હતી. અમરેલીના એસ.ડી...

  • Amreli - અમરેલી | થોડા સમય પહેલા અમરેલીના કલાકારો દ્વારા ફ્રેન્ડશીપ પર
    અમરેલી | થોડા સમય પહેલા અમરેલીના કલાકારો દ્વારા ફ્રેન્ડશીપ પર શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી હતી. અમરેલીના એસ.ડી પ્રોડક્શન દ્વારા અનેકવિધ શોર્ટ ફિલ્મ બનાવવામાં આવે છે. થોડા સમય પહેલા ફ્રેંડશીપ પર શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી હતી. ત્યારબાદ ફરી રુહ શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે આ શોર્ટ ફિલ્મ અનકન્ડિશનલ લવ થીમ પર બનાવવામાં આવી છે.જે આજે રીલીઝ થઇ હતી. શોર્ટ ફિલ્મમાં ડિરેક્ટર તરીકે જીજ્ઞેશ પટેલ, આસિસ્ટન્ટ ડિરેકટર તરીકે ધ્રુવીન સવાણી, કલાકારોમાં વર્ષા સોલંકી, કેવીર ભદ્રેશ્વરા, ધ્રુવ ધોળકિયા, તિલક સોલંકી, કેયુર ધંધુકિયાએ ભૂમિકા ભજવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ