• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

અમરેલી | 5 સપ્ટેમ્બરના રોજ ડો. રાધાકૃષ્ણનાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને શિક્ષક દિન તરીકે મનાવવામાં...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 02:00 AM
Amreli - શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
અમરેલી | 5 સપ્ટેમ્બરના રોજ ડો. રાધાકૃષ્ણનાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે. જેની અમરેલી ની શ્રીજી ભુવનના વિદ્યાર્થીઓએ શિક્ષક દિનની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ધોરણ .1 થી 12નાં વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષક બની બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. આ દિવસને સફળ બનાવવા માટે શાળાના પરિવારે જહેમત ઉઠાવી હતી. તસ્વીર- જયેશ લીંબાણી

X
Amreli - શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App