• Home
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli હૈદરાબાદમાં યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનમાં અમરેલી જિલ્લા ભાજપના હોદ્દેદારો ભાગ લેશે

હૈદરાબાદમાં યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનમાં અમરેલી જિલ્લા ભાજપના હોદ્દેદારો ભાગ લેશે

Amreli - હૈદરાબાદમાં યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનમાં અમરેલી જિલ્લા ભાજપના હોદ્દેદારો ભાગ લેશે

DivyaBhaskar News Network

Oct 21, 2018, 02:00 AM IST
અમરેલી|ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય અધિવેશન આગામી તા. ૨૬,૨૭ અને ૨૮ના રોજ હૈદરાબાદ ખાતે યોજાવાનું છે. અધિવેશનમાં દેશમાંથી યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ યુવાનો જોડાશે. અધિવેશનમાં દુનિયાના દેશોને ભારતના યુવાનોને શક્તિની ઝાંખી કરાવાશે. ત્યારે આ અધિવેશનમાં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટની આગેવાનીમાં જિલ્લાભરમાંથી કાર્યકર્તાઓ જોડાશે. અધિવેશનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી તેમજ રાષ્ટ્રીય કક્ષાના આગેવાનો ઉપસ્થિત રહી યુવાનોને માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા અમરેલી જિલ્લા યુવા ભાજપના કાર્યકર્તાઓ જોડાશે.

X
Amreli - હૈદરાબાદમાં યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનમાં અમરેલી જિલ્લા ભાજપના હોદ્દેદારો ભાગ લેશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી