• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli અમરેલીમાં જિલ્લા માધ્યમીક શિક્ષક સંઘ કારોબારી બેઠક મળી

અમરેલીમાં જિલ્લા માધ્યમીક શિક્ષક સંઘ કારોબારી બેઠક મળી

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:00 AM IST
Amreli - અમરેલીમાં જિલ્લા માધ્યમીક શિક્ષક સંઘ કારોબારી બેઠક મળી
અમરેલી | અમરેલી જીલ્લા માધ્યમીક શિક્ષર સંઘની બીજી કારોબારી તાજેતરમાં મળી હતી. પ્રમુખ પ્રવિણભાઇ વસરા, મંત્રી પરેશભાઇ રાઠોડ, જોરૂભાઇ ખાચર, નીખીલભાઇ ભટ્ટ, સુધીરભાઇ મહેતા, જનકભાઇ દવે વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.બેઠકમાં સાતમાં પગારપંચ, એરિયર્સ, ઉચ્ચતર પગાર, પગારમાં વિસંગતતા જેવા પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં સાવિત્રિબેન વ્યાસ, નરેન્દ્ર ગૌસ્વામી, હિંમાશુ જોષી, અશ્વિનભાઇ પંડ્યા વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

X
Amreli - અમરેલીમાં જિલ્લા માધ્યમીક શિક્ષક સંઘ કારોબારી બેઠક મળી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી