તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીનાં યુવકનંુ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું

અમરેલીનાં યુવકનંુ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અમરેલીના જેશીંગપરામા રહેતા પરશોતમભાઇ છગનભાઇ ચાવડા (ઉ.વ.50)નામના યુવકે કીડનીની બિમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા તેનુ મોત નિપજયુ હતુ. આ બારામા તેના ભાઇ કેતનભાઇએ અમરેલી પોલીસ મથકમા જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...