• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • અમરેલીમાં જનશક્તિ દેવીપુજક ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

અમરેલીમાં જનશક્તિ દેવીપુજક ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

અમરેલીમાં જનશક્તિ દેવીપુજક ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:00 AM IST
અમરેલી |જનશક્તિ દેવીપુજક સેવા ટ્રસ્ટ દ્વારા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. કેમ્પ દરમિયાન સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને વ્યશન મુક્તિ તેમજ સ્વચ્છતા માટેના સંકલ્પ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરતી હોસ્પિટલના ડો.રાવળ તેમજ અભિનવ ભારત ગ્રુપના સંચાલક અમિતભાઇ કાલોડીયા ઉપસ્થિત રહ્યાં હતાં.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે સંસ્થાના વિપુલભાઈ સાંથળીયા, ચેતનભાઈ સાંથળીયા, બિપિનભાઈ સાંથળીયાએ જહેમત ઉઠાવી હતી. તસ્વીર-જયેશ લીંબાણી

X
અમરેલીમાં જનશક્તિ દેવીપુજક ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી