• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli કાતરપરામાં જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા ચેકનું વિતરણ કરાયુ

કાતરપરામાં જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા ચેકનું વિતરણ કરાયુ

Amreli - કાતરપરામાં જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા ચેકનું વિતરણ કરાયુ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:00 AM IST
અમરેલી | અમરેલી જીલ્લા મધ્યસ્થ બેન્ક દ્વારા બેન્કના સભાસદ કાતરપરા ગામના હકાભાઇ ભુરાભાઇ ચાંદુનું અવસાન થતા તેમને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના હેઠળ રૂા. બે લાખના ચેકનું વિતરણ કરવમાં આવ્યું હતું.બેન્કના ડાયરેક્ટર વિનુભાઇ રૈયાણી, દાદભાઇ વરૂ અને બેન્કના જનરલ મેનેજર બી. એસ. કોઠીયાના હસ્તે તેમના વારસદાર લીલાબેન હકાભાઇ ચાંદુને કરવામાં આવ્યું હતું.

X
Amreli - કાતરપરામાં જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા ચેકનું વિતરણ કરાયુ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી