• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • દીવમાં પોર્ટુગીઝ સમયનાં કિલ્લાને આદર્શ સ્મારક તરીકે વિકસાવાશે, જેલ બંધ કરાઇ

દીવમાં પોર્ટુગીઝ સમયનાં કિલ્લાને આદર્શ સ્મારક તરીકે વિકસાવાશે, જેલ બંધ કરાઇ

દીવમાં પોર્ટુગીઝ સમયનાં કિલ્લાને દેશનાં અાદર્શ સ્મારકમાં સમાવેશ કરવામાં આવ્યો હોય અહીંયા આવેલી જેલને 5 ઓગષ્ટથી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:00 AM
દીવમાં પોર્ટુગીઝ સમયનાં કિલ્લાને આદર્શ સ્મારક તરીકે વિકસાવાશે, જેલ બંધ કરાઇ
દીવમાં પોર્ટુગીઝ સમયનાં કિલ્લાને દેશનાં અાદર્શ સ્મારકમાં સમાવેશ કરવામાં આવ્યો હોય અહીંયા આવેલી જેલને 5 ઓગષ્ટથી બંધ કરાઇ છે. હવેથી દરેક કેદીઓને અમરેલી જેલમાં રાખવામાં આવશે અને ન્યાયીક પ્રક્રિયાની સુનાવણી દરમિયાન પોલીસ સુરક્ષા વચ્ચે દીવ પોર્ટમાં હાજર કરાશે. દીવનો કિલ્લો ખુબ જ જુનો હોય અને જેલનાં રૂમો પણ સાવ જર્જરીત અવસ્થામાં ફેરવાયો હોય પુરાતત્વ વિભાગ દ્વારા મરામત કરી સુવિધાઓ ઉભી કરાશે. જેમાં પર્યટકોનાં મનોરંજન અને આનંદ માટે લાઇટ એન્ડ સાઉન્ડ શો, રેસ્ટોરન્ટ પાર્ક, મ્યુઝિયમ સહિતની અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવશે.તસવીર-જીતુ દિવેચા

X
દીવમાં પોર્ટુગીઝ સમયનાં કિલ્લાને આદર્શ સ્મારક તરીકે વિકસાવાશે, જેલ બંધ કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App