• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli પ્રતાપરાય આર્ટસ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઇ

પ્રતાપરાય આર્ટસ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઇ

Amreli - પ્રતાપરાય આર્ટસ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઇ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:00 AM IST
અમરેલી | અમરેલીની પ્રતાપરાય આર્ટસ કોલેજમાં હિન્દી વિભાગ દ્વારા શિીક્ષક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.હિન્દી વિભાગના વડા ડો. આર એમ રાઠોડે શિક્ષક દિવસનું મહત્વ સમજાવ્યું હતું.છાત્રોએ શિક્ષકની ભુમિકા નિભાવી હતી. વિજય પરમાર, મયુર મોરે, દેવાંગ જોષી, બકુલ સોલંકી, સપના જાદવ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

X
Amreli - પ્રતાપરાય આર્ટસ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી