Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Amreli » Amreli - નાના માચિયાળા ગામે સેવાસેતુ કાર્યક્રમ, 7 ગામનાં પ્રશ્નોનો નિકાલ

નાના માચિયાળા ગામે સેવાસેતુ કાર્યક્રમ, 7 ગામનાં પ્રશ્નોનો નિકાલ

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 02:00 AM

અમરેલીના નાના માચિયાળા ખાતે જસવંતગઢ, શેડુભાર, ચિતલ, મોણપુર, ખીજડીયા, રાદડીયા, સહિતના ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ...

  • Amreli - નાના માચિયાળા ગામે સેવાસેતુ કાર્યક્રમ, 7 ગામનાં પ્રશ્નોનો નિકાલ
    અમરેલીના નાના માચિયાળા ખાતે જસવંતગઢ, શેડુભાર, ચિતલ, મોણપુર, ખીજડીયા, રાદડીયા, સહિતના ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કર્યું હતું. આ સેવા સેતુમાં આધાર નોંધણી, રેશનકાર્ડ, જાતી પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, કુરબાઈનું મામેરુંની સહાય યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય, વિધવા સહાય અને વિવિધ યોજનાઓ ની અરજીનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તમામ વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending