• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli અમરેલીનાં શેડુભારમાં છાત્રો માટે ગણીત વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

અમરેલીનાં શેડુભારમાં છાત્રો માટે ગણીત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:00 AM IST
Amreli - અમરેલીનાં શેડુભારમાં છાત્રો માટે ગણીત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ
અમરેલી | અમરેલી તાલુકાના શેડુભાર ખાતે પ્લોટ શાળામાં ગણીત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જીલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઇ વાઘેલાએ આ તકે ખાસ હાજરી આપી હતી.અને અહીં રજુ કરાયેલી કૃતિઓને નિહાળી છાત્રોને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતું.ગામના સરપંચ મેપાભાઇ, તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઇ કોટડીયા, સીઆસી કો. ઓર્ડી. શરદભાઇ મકવાણા, વિશાલભાઇ ભટ્ટ વિગેરે ખાસ હાજર રહ્યાં હતાં.

X
Amreli - અમરેલીનાં શેડુભારમાં છાત્રો માટે ગણીત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી