અમરેલીનાં યુવકને મારી નાંખવાની ધમકી

અમરેલીમાં આધેડ પર અેક શખ્સે ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બારામાં પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:00 AM
Amreli - અમરેલીનાં યુવકને મારી નાંખવાની ધમકી
અમરેલીમાં આધેડ પર અેક શખ્સે ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બારામાં પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ અમરેલીમા એસટી ડિવીઝન પાસે રહેતા બહાદુરભાઇ ગણેશભાઇ ડાંગર નામના શખ્સને મોબાઇલ પર અશોક જયરાજભાઇ હુદડે બેફામ ગાળો આપી તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા સીટી પોલીસમા ફરિયાદ નોંધાવી છે.

X
Amreli - અમરેલીનાં યુવકને મારી નાંખવાની ધમકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App