ધારી અને વડીયા તાલુકામાં 22મીએ એકતા યાત્રા રથ ફરશે

Amreli - ધારી અને વડીયા તાલુકામાં 22મીએ એકતા યાત્રા રથ ફરશે

DivyaBhaskar News Network

Oct 21, 2018, 02:00 AM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રા અંતર્ગત ધારી અને વડીયા તાલુકાના ગામડાઓ 22મીએ રથ ફેરવવામાં આવશે. તેમજ વડીયાના દેવળકી ગામે ગામ અને ધારીના અમૃતપુર ખાતે સાંજે સભા યોજાશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રા 22મીએ ધારી તાલુકાના ડાંગવદર, કોઠા પીપરીયા, બોરડી, મીઠાપુર નક્કી, સુખપુર, કુબડા,નવાપરા, હરીપરા અને અમૃતપુર ખાતે એકતા રથ ફેરવવામાં આવશે.તેમજ અમૃતપુર ખાતે સાંજે ૫ થી 6 સભા યોજવામાં આવશે.

X
Amreli - ધારી અને વડીયા તાલુકામાં 22મીએ એકતા યાત્રા રથ ફરશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી