મતિરાળા ગામનાં યુવકે ઝેરી દવા પી લેતા સારવારમાં

Amreli - મતિરાળા ગામનાં યુવકે ઝેરી દવા પી લેતા સારવારમાં

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:00 AM IST
અમરેલીના મતિરાળા ગામે રહેતા યોગેશ દામજીભાઇ વામજા નામના યુવકને અમરેલીમા રહેતી જાનવી મનસુખભાઇ રાઠોડ નામની યુવતી સાથે છેલ્લા ત્રણ વર્ષથી મિત્રતા હોય તેમના પરિવાર તેમને સ્વીકારવા તૈયાર ન હોય યુવકે જીંદગીથી કંટાળી ગાવડકા રોડ પર આવેલ અમર ડેરી પાસે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો છે. બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકના એએસઆઇ બી.ડી.અમરેલીયા તપાસ ચલાવી રહ્યાં છે.

X
Amreli - મતિરાળા ગામનાં યુવકે ઝેરી દવા પી લેતા સારવારમાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી