જાફરાબાદનાં ભાકોદર ગામનાં યુવકને મારમાર્યો

DivyaBhaskar News Network

Oct 21, 2018, 02:00 AM IST
Amreli - જાફરાબાદનાં ભાકોદર ગામનાં યુવકને મારમાર્યો
જાફરાબાદ તાબાના ભાકોદર ગામે રહેતા પાંચીબેન રામજીભાઇ ચાવડાના ભાઇ તથા દિયર પાન માવો ખાવા ગયેલ હોય ત્યારે મનુભાઇ બીજલભાઇ ધુંધળવાએ તુ પ્રવિણ પટેલ સાથે શું કામ ફરે છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડતા આ બારામા જાફરાબાદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

X
Amreli - જાફરાબાદનાં ભાકોદર ગામનાં યુવકને મારમાર્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી