Home » Saurashtra » Latest News » Amreli » Amreli - અમરેલીની કોલેજના વિદ્યાર્થીઓ સાયકલ સ્પર્ધામાં ચેમ્પિયન બન્યા

અમરેલીની કોલેજના વિદ્યાર્થીઓ સાયકલ સ્પર્ધામાં ચેમ્પિયન બન્યા

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 02:00 AM

Amreli News - અમરેલી | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ ફાસ્ટ સાયકલિંગ સ્પર્ધા જામનગર ખાતે યોજાઇ હતી. જેમાં અમરેલીની કમાણી...

  • Amreli - અમરેલીની કોલેજના વિદ્યાર્થીઓ સાયકલ સ્પર્ધામાં ચેમ્પિયન બન્યા
    અમરેલી | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ ફાસ્ટ સાયકલિંગ સ્પર્ધા જામનગર ખાતે યોજાઇ હતી. જેમાં અમરેલીની કમાણી સાયન્સ કોલેજ અને પ્રતાપરાય આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ સાયકલિંગ સ્પર્ધામાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. તેમજ વિદ્યાર્થીની બહેનોએ ત્રીજો નંબર મેળવ્યો હતો. જેમાં મહેશ ચુડાસમા, કુલદીપ વાળા, આશિષ ચુડાસમા , જીજ્ઞેશ બારૈયા તેમજ બહેનોમાં હર્ષા રાઠોડ, રંજન પરમાર, સપના જાદવ, ધારા આખજાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ