• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli અમરેલી શહેરમાં 16 ,30,મીએ સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

અમરેલી શહેરમાં 16 ,30,મીએ સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

Amreli - અમરેલી શહેરમાં 16 ,30,મીએ સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

DivyaBhaskar News Network

Sep 08, 2018, 02:00 AM IST
અમરેલી | ભારતમાં ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીમાં ખાસ સંક્ષિપ્ત સુધારાની જાહેરાત કરવામાં આવી છે. જેના અનુ સનધાને અમરેલીમાં 16 સપ્ટેમ્બર અને 30 સપ્ટેમ્બર તેમજ 14 ઓક્ટોબરના રોજ મતદાનયાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ સુધારામાં 1 જાન્યુઆરી સુધી જેની ઉંમર 18 વર્ષ થયા હોય તે ફોર્મ નંબર 6 ભરીને મતદારયાદીમાં નામ ઉમેરી શકશે. મરણ થવાથી, સ્થળાંતર, કે લગ્ન થવા કારણે ફ્રોર્મ નંબર 7 ભરી નામ રદ કરાવી શકે છે. બીજી જગ્યાએ મતદાનયાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ 8 ક ભરવાનું રહેશે. આ સુધારા માટે બી.એલ.ઓ.મારફત અને મામલતદાર ઓફીસ જઇ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકાશે.

X
Amreli - અમરેલી શહેરમાં 16 ,30,મીએ સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી