તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • બગસરામાં આવેલી નાગરિક શરાફી સહકારી મંડળીની અમદાવાદ ખાતે છઠ્ઠી

બગસરામાં આવેલી નાગરિક શરાફી સહકારી મંડળીની અમદાવાદ ખાતે છઠ્ઠી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બગસરામાં આવેલી નાગરિક શરાફી સહકારી મંડળીની અમદાવાદ ખાતે છઠ્ઠી શાખાનું પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે આ શાખાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિમંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન કાર્યક્રમના અધ્યક્ષ પુરૂષોતમ રૂપાલાએ મંડળીની પ્રગતિને બિરદાવી હતી. તેમજ ચેરમેન રશ્વિનભાઈ ડોડીયાએ સાફ નિયમ અને પુરૂષાર્થથી સંસ્થાને વટવૃક્ષ બનાવી છે. જેના કારણે કૃષિમંત્રીએ આ વિશે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...