તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli અમરેલી | અમરેલીની ડો.જીવરાજ મહેતા સંસ્થાપિત વિદ્યાસભા સ્કૂલમાં પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચતર મા

અમરેલી | અમરેલીની ડો.જીવરાજ મહેતા સંસ્થાપિત વિદ્યાસભા સ્કૂલમાં પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિકના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અમરેલીની ડો.જીવરાજ મહેતા સંસ્થાપિત વિદ્યાસભા સ્કૂલમાં પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓની વાલી મિટીંગ મળી હતી. આ મિટીંગમાં ધોરણ 5થી 12ના બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા. જેમાં તમામ વાલીઓને પોતાના બાળકોની અભ્યાસ ક્રમથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ મિટીંગ સંસ્થાના સંસ્થાપક હસમુખભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાલી મિટીંગ યોજાય હતી. તસ્વીર- જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...