• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • અમરેલી | અમરેલીમાં શાંતાબેન હરિભાઈ ગજેરા DLSS સ્પોર્ટસ સંકુલના વિદ્યાર્થીઓએ

અમરેલી | અમરેલીમાં શાંતાબેન હરિભાઈ ગજેરા DLSS સ્પોર્ટસ સંકુલના વિદ્યાર્થીઓએ

અમરેલી | અમરેલીમાં શાંતાબેન હરિભાઈ ગજેરા DLSS સ્પોર્ટસ સંકુલના વિદ્યાર્થીઓએ સ્કેટીંગની રમતમાં ઉજવળ દેખાવ કર્યો છે....

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:00 AM
અમરેલી | અમરેલીમાં શાંતાબેન હરિભાઈ ગજેરા DLSS સ્પોર્ટસ સંકુલના વિદ્યાર્થીઓએ
અમરેલી | અમરેલીમાં શાંતાબેન હરિભાઈ ગજેરા DLSS સ્પોર્ટસ સંકુલના વિદ્યાર્થીઓએ સ્કેટીંગની રમતમાં ઉજવળ દેખાવ કર્યો છે. સ્કેટીંગમાં સી.વી.ગજેરા સંકુલના વિદ્યાર્થી U-19ની રમતમાં ભાગ લીધો હતો, જેમાં મારૂ શુભમ 300mm અને 1000mmમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. તેમજ કેવડીયા પ્રિન્સ 300mm,પેઢલીયા ગણેશ 3000mmમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.આ તકે સંસ્થાના ડાયરેકટર હસમુખભાઈ પટેલ,મંત્રી ચતુરભાઈ ખુંટ અને સ્ટાફે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તસ્વીર- ભાસ્કર

X
અમરેલી | અમરેલીમાં શાંતાબેન હરિભાઈ ગજેરા DLSS સ્પોર્ટસ સંકુલના વિદ્યાર્થીઓએ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App