તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli અમરેલી | અમરેલીમા કંકુ ગૃપ દ્વારા આયોજીત વેલકમ નવરાત્રીનુ ભવ્ય

અમરેલી | અમરેલીમા કંકુ ગૃપ દ્વારા આયોજીત વેલકમ નવરાત્રીનુ ભવ્ય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અમરેલીમા કંકુ ગૃપ દ્વારા આયોજીત વેલકમ નવરાત્રીનુ ભવ્ય આયોજન શકિત ગૃપના સહયોગથી કરાયુ હતુ. અહી મુકેશભાઇ સંઘાણી, પ્રદિપભાઇ કોટડીયા, મૌલિક ઉપાધ્યાય, શકીલબાપુ સૈયદ, સુરેશભાઇ શેખવા, શકિત ગૃપના ગૌતમભાઇ વાળા, દશરથ ભટ્ટ સહિતના આગેવાનોએ માતાજીની આરતીથી કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. અહી વિવિધ ગૃપના ખેલૈયાઓએ રાસગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા અશોકભાઇ વાળા, જય સોની, કલ્પેશ લાલવાણી, જનક બોરીચા સહિતે યુવા ટીમે જહેમત ઉઠાવી હતી. તસ્વીર- જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...