Home » Saurashtra » Latest News » Amreli » અમરેલી | અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પટેલ

અમરેલી | અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પટેલ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:00 AM

અમરેલી | અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પટેલ સંકુલમાં 27 જુલાઈના રોજ ડી.એચ.કાબરીયા આર્ટસ મહિલા...

  • અમરેલી | અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પટેલ
    અમરેલી | અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પટેલ સંકુલમાં 27 જુલાઈના રોજ ડી.એચ.કાબરીયા આર્ટસ મહિલા કોલેજ અને બી.એન.વિરાણી ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળામાં ચાલતા એન.એસ.એસ યુનિટ દ્વારા પટેલ સંકુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોલેજની 200 વિદ્યાર્થીનીઓએ પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે આ વૃક્ષારોપણ હાથ ધર્યો હતો. આ મુહિમમાં સંસ્થાના ડાયરેકટર બ્રિજેશભાઈ પલસાણા તેમજ મગનભાઈ વસોયા પણ જોડાયા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ મનુભાઈ કાકડિયા,પરષોતમભાઈ ધામિ,બાબભાઈ સાકરીયા, મનસુખભાઈ ધનાણી, ચતુરભાઈ ખુંટ,વલ્લભભાઈ રામાણીએ આ પ્રવૃતિને બિરદાવિ હતી. તસ્વીર- જયેશ લીંબાણી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending