• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • રાજકોટ |ગોહેલજયાબેન(ઉ.વ.83) તે મચ્છુકઠિયા સઇ સુથાર વલ્લભદાસ જેરામભાઇ ગોહેલના પત્ની,

રાજકોટ |ગોહેલજયાબેન(ઉ.વ.83) તે મચ્છુકઠિયા સઇ સુથાર વલ્લભદાસ જેરામભાઇ ગોહેલના પત્ની,

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ગોહેલજયાબેન(ઉ.વ.83) તે મચ્છુકઠિયા સઇ સુથાર વલ્લભદાસ જેરામભાઇ ગોહેલના પત્ની, સ્વ. કિરીટભાઇ, નીતિનભાઇ, દીપકભાઇ, હર્ષાબેન, ઉષાબેનના માતાનું તા. 16ના અવસાન થયું છે. ઉઠમણું તા. 18ના સાંજે 5 થી 6,ભીડભંજન મહાદેવ મંદિર, તીરુપતિનગર- 4, કોર્નર ખાતે રાખેલ છે.

મચ્છુકઠિયાદરજી જ્ઞાતિના સ્વ.જેન્તીભાઇઉકાભાઇ રાઠોડના પત્ની નિર્મળાબેન (ઉ.વ.75) તે જીતુભાઇ તથા ભારતીબેન વાઘેલા (લુલડ), મનીષાબેન સોલંકી (લાઠી)ના માતા તથા હિરેન જીતુભાઇ રાઠોડના દાદી, પ્રભુદાસભાઇ, મગનભાઇ ઉકાભાઇ રાઠોડના ભાભી તથા છોટાલાલ ડાયાલાલ ચૌહાણના મોટા બહેનનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા. 20ના સવારે 9 થી 10 કલાક સુધી સહયોગ વાડી, ધર્મજીવન માર્ગ, ભક્તિનગર સોસાયટી, રાજકોટ ખાતે બન્ને પક્ષનું સાથે રાખેલ છે.

ગુર્જરસુથારહરજીવનભાઇ રતનશીભાઇ બદ્રકિયાતે સ્વ.ગણેશભાઇ, સ્વ.પ્રેમજીભાઇના નાનાભાઇ અનેપ્રાણજીવનભાઇ, ત્રિકમભાઇના મોટાભાઇ અને પ્રફુલભાઇ, શૈલેષભાઇ, હિતેશભાઇ, જીજ્ઞેશભાઇના પિતા અને બિપીનભાઇ ત્રિભોવનભાઇ પંચાસરા (વડાલવાળા)ના બનેવીનું તા. 17ના અવસાન થયું છે. બેસણું તા. 20ના સાંજે 4.30 થી 6 સોમનાથ મહાદેવ મંદિર, વૃંદાવન સોસાયટી મેઇન રોડ, પુનિતનગરની પાસે, 150 ફૂટ, રિંગ રોડ ખાતે રાખેલ છે.

શાપર|જગદીશઅબોટીબ્રાહ્મણ વૈજન્તીબેન નાથાલાલત્રિવેદી (ઉ.વ.57 મોડપર ગઢવાળા) હાલ શાપર તે વિજયભાઇ જાનીના સાસુ અને ધીરૂભાઇના ભાભીનું તા. 16ના અવસાન થયું છે. બેસણું તા. 20ના સાંજે 5 થી 7 તેમના નિવાસસ્થાન ભક્તિધામ સોસાયટી-3, શાપર મુકામે રાખેલ છે.

મોરબી|બચીબેનગોકળભાઇઆહીર (ઉ.વ.82)તે સ્વ.ગોકળભાઇરાજાભાઇ આહીરના પત્ની અને મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, નાથાભાઇ, મીનાબેનના માતા અને ઘનશ્યામ, દેવન, રતનબેનના દાદીનું તા. 17ના અવસાન થયું છે. બેસણું તા. 20ના સાંજે 4 થી 6 મચ્છુ માતાજીની જગ્યા, મહેન્દ્રપરા મોરબીમાં રાખેલ છે.

અમરેલી|મૂળલાઠીનિવાસી ઔદિચ્ય ઝાલાવાડીસાડાચારસો બ્રાહ્મણ સ્વ.છોટાલાલ શાંતિલાલ ભટ્ટના પુત્ર ભાવેશભાઇ તે સ્વ. અશ્વિનભાઇ તથા હરેશભાઇ ભટ્ટના નાનાભાઇ તથા જયેશભાઇ ભટ્ટના મોટાભાઇ, રેણુકાબેન, પ્રજ્ઞાબેન, અ.સૌ. મીતાબેન બી.જાની, લતાબેન કે. દવેના ભાઇ તથા તપન, પાર્થ અને ખંજન ભટ્ટના કાકાનું તા. 17ના અવસાન થયું છેે. બેસણું તા. 20ના જીવન મુક્તેશ્વર મહાદેવના મંદિરના પ્રાર્થના હોલ અમરેલી મુકામે સાંજે 4 થી 6, રાખેલ છે.

ધોરાજી|મલેશિયાનિવાસીપ્રભુલાલ ગિરધરલાલ (પી.લાલ)દોશીનાપુત્ર, નવનિતભાઇ તે સ્વ.જયાબેન પારેખ, સ્વ.કાંતિભાઇ, સ્વ.દીન સુખલાલ, સ્વ.ભનુલાલના નાનાભાઇ તથા વાસંતીબેન અને રાજેશભાઇ પારેખના મામાનું તા. 15ના અમેરિકામાં અવસાન થયું છે.

કાલાવડ|મચ્છુકઠિયાસઇ સુતાર જ્ઞાતિસ્વ.ડાયાલાલ કેશવજીભાઇ સિંઘવા (ટંકારિયા)ના પુત્રી તેમજ સ્વ.જેન્તીભાઇ, સ્વ.રજનીકાંતભાઇ, ગિરીશભાઇ, સ્વ.અશોકભાઇના બહેન રંજનબેન લાલજીભાઇ પરમાર (મોરબીવાળા)તા. 15ના અવસાન પામેલ છે. બેસણું કાલાવડ ખાતે સ્વ. અશોકભાઇ સિંઘવાના નિવાસસ્થાને તા. 18ના સાંજે 5 થી 6 દરમિયાન રાખેલ છે.

જસદણ|રાજગોરબ્રાહ્મણચિતલ નિવાસી ભાણજીભાઇહરજીભાઇ દવે (ઉ.વ.70) તે રાઘવજીભાઇ, રતિભાઇ હરજીવનભાઇ (સાવરકુંડલા)ના ભાઇ, મનોજભાઇ (જસદણ)ના પિતા તેમજ જીતુભાઇ (સુરત)ના કાકાનું તા. 16ના અવસાન થયું છે. બેસણું તા.18ને સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન, વાજસુરપરા શાળાની બાજુમાં, જસદણ ખાતે રાખેલ છે.

વેરાવળ|હિમાંશુજયંતીભાઇમહેતા (જેસર) (ઉ.વ.33)તે હરેશભાઇ કાંતિલાલ વ્યાસ (ઇન્ડિયન રેયોન કર્મચારી)ના જમાઇ, ઋષભભાઇના મોટાબનેવીનું જેસર મુુકામે તા.16ના અવસાન થયું છે. બેસણુું વેરાવળ મુકામે તા. 20ના સાંજે 5 થી 6.30 ગાયત્રી મંદિર, સિધ્ધાર્થ સોસાયટી, ડાભોર રોડ, વેરાવળ ખાતે.

જૂનાગઢ|પ્રવીણભાઇપરસોત્તમભાઇસોઢા (ઉ.વ.65)નું તા.16નાઅવસાન થયું છે. સાદડી તા. 18ના મધુર પેલેસ, રામ મંદિર પાસે, સાંજે 5 થી 6 રાખેલ છે.

ગોંડલ|કોઠારીવસંતરાયપ્રાણલાલ(ઉ.વ.84) તે રાજેશભાઇ,પલ્લવી બેન સુભાષભાઇ દેસાઇ (જૂનાગઢ)ના પિતાનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા.20ના સવારે 10 કલાકે,નવાગઢ ઉપાશ્રય, નાનીબજાર, ગોંડલમાં તથા પ્રાર્થનાસભા તા.20ના સવારે 11 કલાકે, બેનાણી વાડી, ગોંડલમાં રાખેલ છે.

મોરબી|રાવલપ્રેમશંકરદુર્લભરામ(ઉ.વ.97) તે જયંતીલાલ(નિવૃત્ત આચાર્ય)ના પિતા અને શક્તિભાઇ, પ્રણવભાઇ રાવલના દાદાનું તા. 16ના અવસાન થયું છે. બેસણું તા. 20ના સાંજે 4 થી 6, ભાથીજી મહારાજ મંદિર, ઘૂંટુ (હરિનગર) ખાતે રાખેલ છે.

રામોદ|નાથીબેનધરમશીભાઇગજેરા (ઉ.વ.95) તેભીખુભાઇ, જયંતીભાઇના માતા તથા વિપુલ ભાઇ, અનિલભાઇ, પરાગના ભાઇના દાદીમાનું તા. 16ના અવસાન થયું છે. જૂનાગઢ | ડાભી ઓહમ (ઉ.વ.37) તે સુધીરભાઇ ( નિવૃત કાર્યપાલક ઇજનેર)નાં પુત્ર, આકાશભાઇ (રેનેશા એજ્યુ.), કિર્તન (મારવેલ શો રૂમ)નાં ભાઇ, પ્રેમજીભાઇ બોરીચા (નિવૃત પોસ્ટલ આસિસટન્ટ)નાં જમાઇનું તા.16નાં અવસાન થયું છે. બેસણું તા.18નાં સાંજે 4 થી 6, ઉમેશ્વર મહાદેવ મંદિર, નોબલ સ્કુલની બાજુમાં, ઉમિયા સોસાયટી, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

વડાલ(જૂનાગઢ)|તિરથાણીચત્રભુજ મોટનમલ (ઉ.વ.89)તે ટેકચંદ (જિલ્લા રજીસ્ટર, જૂનાગઢ), વાસુદેવ (અેકાઉન્ટ ઓફિસર, જિલ્લા પંચાયત)નાં પિતાનું તા.17 નાં અવસાન થયું છે. બેસણું તા.18નાં સાંજે 5 થી 7, ભુતનાથ મહાદેવ મંદિર, ખાતે રાખ્યું છે.

આણંદપુર(કોડીનાર)|મોરીરાજુબેન લક્ષ્મણભાઇ (ઉ.વ.95)તે જગમાલભાઇ (નિવૃત કર્મચારી, પીજીવીસીએલ), હરીસિંહભાઇ (નિવૃત એડી. ચીફ ઇજનેર, જેટકો)નાં માતા, વજેસિંહ, મનોજભાઇ, અશ્વિનભાઇ, દિનેશભાઇ, પંકજ ભાઇનાં દાદીમાંનું તા.16નાં અવસાન થયું છે.

માણાવદર|આહિરડાંગરભોજાભાઇ વાલાભાઇ (ઉ.વ.80,જાંબુડા વાળા), તે પરબતભાઇ, કરશનભાઇનાં પિતા, જયદીપ, સંદિપભાઇનાં દાદાનું તા.16નાં અવસાન થયું છે.

પટેલફળદુમનસુખભાઇ (ઉ.વ. 50)તે ગોકળભાઇનાં પુત્ર, ગોરધનભાઇ, વલ્લભભાઇનાં ભાઇનું તા.17નાં અવસાન થયું છે. બેસણું તા.20નાં સાંજે 4 થી 6, બ્લોક-20, યમુના, જીઇબી પાછળ, બ્રિલીયન્ટ સ્કુલ પાસે, માણાવદર ખાતે રાખ્યું છે.

અમરેલી|કોટડીયાકમળાબેનચિમનભાઇ તે પ્રદિપભાઇ(જિ.પં સદસ્ય)નાં માતાનું તા.16નાં અવસાન થયું છે. બેસણું તા.18નાં સવારે 8 થી 11, કુબડા ખાતે તેમજ તા.19નાં સવારે 8 થી સાંજના 6, લેઉવા પટેલ વાડી, હિરામોતી ચોક, અમરેલી ખાતે રાખ્યું છે.

જામજોધપુર|સુરેશચોટાઈ(ઉ.વ.68) તે સ્વ.નારણદાસતથા સ્વ.વૃજકુંવરબેન(વજીબેન)ના પુત્ર તથા વૃજલાલ પાબારી, સ્વ. જેન્તિભાઈ પાબારી તથા લખુભાઇ પાબારીના ભાણેજનું તા 12ના રવિવારે અવસાન થયું છે સદગતનું બેસણું તા 20ના સોમવારે વાપોરે 4 થી 5 દરમિયાન લોહાણા મહાજનવાડી જામજોધપુરમાં રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...