તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી | અમરેલીમા વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહિદ થયેલા જવાનોને

અમરેલી | અમરેલીમા વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહિદ થયેલા જવાનોને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અમરેલીમા વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામા આવી હતી. અહી બે મિનીટનુ મૌન પાળી તેમજ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ કર્યો હતો. અહી ચેતનભાઇ ડેર, ઉદયભાઇ વિઠ્ઠલાણી, જયેન્દ્ર મહેતા, હિતેષ સોલંકી, રમેશભાઇ ધાનાણી, હિતેષભાઇ હરિયાણી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અમરેલીમાં શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ

અન્ય સમાચારો પણ છે...