તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદારયાદી સુધારણા શરૂ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજિલ્લામાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ છે. ખાસ ઝુંબેશ અંતર્ગત તા. 9 ઓકટો.ને રવિવારના રોજ નિયોજીત સ્થળોએ મતદારયાદી સંબંધિત અરજીઓ સ્વીકારવામા આવશે. જિલ્લાના તમામ મતદાન મથકોના સ્થળ ડેઝીગ્નેટેડ લોકેશન પર ખાસ ઝુંબેશના દિવસોએ સંબંધિત બુથ લેવલ ઓફિસરો દ્વારા સવારે 10 થી સાંજે 6 કલાક દરમિયાન બેસી હક્ક દાવાઓ સ્વીકારશે. મતદારો મતદારયાદીમા પોતાનુ નામ દાખલ કરાવી શકશે, કમી કરાવી શકશે. તેમ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...